Advertisement
Author: નોબત સમાચાર

પંચેશ્વર ટાવર પાસે ત્રણ વાહન ટકરાયા

સદ્નસીબે કોઈને ઈજા થઈ નથીઃ

                                                                                                                                                                                                      

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગઈરાત્રે ત્રણ વાહન ટકરાઈ પડ્યા હતા. જેમાં જીજે-૧૦-બીએ ૮૧૫૧ નંબરની મોટર, જીજે-૨૩-ડબલ્યુ ૩૧૬૭ નંબરની રિક્ષા તથા જીજે-૧૦-સીએસ ૨૬૮૯ નંબરના સ્કૂટરમાં નુકસાન થયું હતું. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ થોડી મિનિટો માટે ટ્રાફિકજામ થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh