Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હત્યાના ગુન્હામાં સંડોવાયા પછી
જામનગર તા. ૩૦: જામનગરમાં ગયા સપ્તાહે થયેલી એક હત્યાના આરોપીને પોલીસે રિમાન્ડ પર લીધા પછી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલી ફિયોનીકા સોસાયટીમાં દેવાયતભાઈ વારોતરીયા નામના વૃદ્ધની ગયા સપ્તાહે સાગર વસરા નામના શખ્સે ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
આ આરોપીને બે દિવસના રિમાન્ડ પર લેવાયા પછી ગઈકાલે પોલીસે આરોપીને બનાવના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial