Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૩૦: જામનગર તાલુકાના ફલ્લા અને જામવણંથલી ગામમાં ગત્ રવિવારે પોલીયો વિરોધી રસી પીવડાવવામાં આવ્યા હતાં. જેમાં અનેક બાળકોને આવરી લેવાયા હતાં. જામનગર નજીકના જામવણંથલી ગામમાં ગત્ રવિવારે બાળકોને પોલીયો વિરોધી ટીપાં પીવડાવવામાં આવ્યા હતાં. તાલુકા પંચાયતના સદસ્ય નાથાભાઈ ટોરીયાના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. સુભાષભાઈ ધમસાણીયા તથા સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત ફલ્લા ગામના સરપંચ કમલેશભાઈ ધમસાણીયાના હસ્તે પોલીયો વિરોધી રસી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial