Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૧૦૦ની વસૂલાતની બાબત!
જામનગર તા. ૨૯ઃ જામનગર એસટીના એક કર્મચારીએ પોતાના પગારમાંથી રૃા.૧૦૦ ખોટી રીતે કપાયાની રજૂઆત સાથે વસૂલાત અરજી કરી હતી. તે અરજી અદાલતે નામંજૂર કરી છે.
જામનગરના એસટી ડિવિઝનમાં નોકરી કરતા અમિત ભટ્ટ નામના કર્મચારીએ ફરજ દરમિયાન બે વખત ગણવેશ પહેરેલો ન હોવાથી એસટી કોર્પોરેશન દ્વારા તેના પગારમાંથી બે વખત રૃા.૫૦-૫૦ કાપવામાં આવ્યા હતા.
આ પગલાં સામે કર્મચારીએ વાંધો લઈ અદાલતમાં કેસ કર્યાે હતો. તેની સામે એસટી કોર્પોરેશન તરફથી રોકાયેલા વકીલ ગૌરવ પંડયાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે રૃા.૧૦૦ની વસૂલાત માટે કરાયેલી અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial