Advertisement
Author: નોબત સમાચાર

સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

જામનગર તા. ર૯ઃ જામનગરના કે.આર. શાહ ચેરી. ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર અને પારસધામના સહયોગથી તા. ૩૧-૧ર-ર૦ર૩ ના સવારે ૧૦ થી ૧ર સુધી પારસધામ, રતનબાઈ મસ્જિદ પાસે, જામનગરમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ એક્યુપ્રેશર, સુજોક દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રી રોગ, હાડકાના રોગ, ચામડીના તથા અન્ય રોગો માટે નિષ્ણાત તબીબો દ્વારા તપાસ-નિદાન કરવામાં આવશે. સાંધના દુઃખાવા, ફ્રોઝન સોલ્ડર, ખાલી ચડવી, ગેસ, એસીડીટી, માઈનગ્રેન વગેરે રોગો માટે એક્યુપ્રેશર-સુજોક પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. આ કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે મો. ૭૦૧૬૮ ૪૫૬૩૩ સંર્પ્ક કરવો અનિવાર્ય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh