Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઠંડી ઘટીઃ લઘુતમ ૧૭ ડીગ્રી

તા૫માનનો પારો ઉંચકાતા

જામનગર તા. ર૯ઃ જામનગરમાં   છેલ્લા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ૪ ડીગ્રી સુધી ઉંચકાયને ૧૭ ડિગ્રીને પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીનું જોર ઘટી જવા પામ્યુ હતું.

જામનગરમાં હાલ તા૫માનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ૪ ડીગ્રી સુધી ઉંચકાયને લઘુતમ તાપમાનનો પારો ૧૭ ડિગ્રીએ પહોંચી ગયો હતો, અને આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધો ડિગ્રી વધીને મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થયો હતો. જામનગરના વાતાવરણમાં એક જ દિવસમાં ભેજનું પ્રમાણ ૧૩ ટકા વધીને ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh