Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરુવારે ૯ર૧ ખેડૂત ૧૩,૦૧૪ ગુણી વિવિધ જણસો લઈને આવ્યાઃ
જામનગર તા. ર૯ઃ હાપા (જામનગર) માર્કેટ યાર્ડમાં ગઈકાલે ગુરુવારે ૯ર૧ ખેડૂતો ૧૩,૦૧૪ ગુણી એટલે કે, ૩૩,૬ર૧ મણ વિવિધ જણસો લઈને હરાજી માટે આવ્યા હતાં. જેમાં અડધી આવક માત્ર કપાસની હતી.
હાપા માર્કેટ યાર્ડમાં ગઈકાલે ૯૫ ખેડૂત ર૦૭૩ ગુણી (૬ર૧૯ મણ) લસણ લઈને આવ્યા હતાં અને તેની હરાજીમાં પ્રતિમણનો ભાવ રૃા. ૧ર૦૦ થી ૩પ૦૦ સુધી બોલાયો હતો, જ્યારે ૩૪૮ ખેડૂતો ૬ર૮૧ ગુણી (૧પ,૭૦૩ મણ) કપાસ સાથે આવ્યા હતાં અને ભાવ રૃા. ૧૦૦૦ થી ૧૪૮૦ સુધી રહ્યો હતો, જ્યારે અજમાની ૧પપ૮ ગુણી (૪ર૮પ મણ) ની આવક થતા ભાવ રૃા. ર૦૭પ થી ૪૯૮૦ સુધી રહ્યો હતો, તેમજ પ૦ ખેડૂતો ૭૧૧ ગુણી (૧૬૦૦ મણ) ડુંગળી સાથે આવ્યા હતાં અને ભાવ રૃા. ૭પ થી ૩૩૦ સુધી બોલાયો હતો. આ ઉપરાંત ઘઉં, અડદ, ચણા, એરંડા, જીરૃ, મરચા વગેરેની પણ આવક થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial