Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર અને સુરજકરાડીમાં અયોધ્યાથી આવેલા કળશનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરજકરાડીના રામ મંદિરે કળશનું ડીજે અને ઢોલના સથવારે રામ ભક્તો દ્વારા વાજતે ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી મીઠાપુરમાં આવેલા રામ મંદિરે અને મીઠાપુર રેલવે સ્ટેશનની પાસે આવેલા હનુમાન મંદિરે કળશને લઈ જવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રામ ભક્તો અને મહિલાઓ આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતાં. ઠેર ઠેર ભારે ઉમળકાથી આ કળશની પૂજા-આરતી કરી ભક્તોએ જાણે અત્યારે જ રામ જન્મ થયો હોય તેવી રીતે આ ક્ષણોને વધાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial