Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમ આદમી પાર્ટી દ્વારા
ખંભાળીયા તા. ર૯ઃ દ્વારકા જિલ્લાના ખંભાળીયા વિસ્તારમાં પાણી પુરવઠા તંત્ર દ્વારા ચાલતા પાણી પુરવઠાના કામોમાં પાઈપલાઈનો નખાયા પછી તે ઉંડી નાખવાના બદલે જમીનમાં માત્ર થોડું ખોદીને નાખી દેખાય છે. અનેક સ્થળે ચેકડેમ તથા તળાવોમાં પણ આ પાઈપલાઈનો નાખી દેવામાં આવી છે. લાઈન સીધી નાખવામાં આવે તેને બદલે આડી અવળી નખાય છે. પરંતુ ખોદાણ લાઈનની સલામતીને ધ્યાનમાં લીધા વગર ભ્રષ્ટાચાર કરીને આવી રીતે લાઈનો નાખીને પ્રજાના પૈસાનો બગાડ થાય તથા ભવિષ્યમાં લાઈનો તુટે-બગડે તેવું થતું હોય. આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial