Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શ્રી ગાયત્રી શક્તિપીઠમાં નિઃશુલ્ક યજ્ઞ ચિકિત્સા શિબિર યોજાશે

આગામી તા. ૧૦થી ચાલીસ દિવસ સુધી

જામનગર તા. ર૯ઃ જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં સામાન્ય રોગો જેવા કે, શરદી, તાવ, ડાયાબિટીસ, થાઈરોઈડ, સાંધાના દુઃખાવા વગેરે રોગની સારવાર માટે યજ્ઞોપેથી (યજ્ઞ ચિકિત્સા) ની શિબિર આગામી તા. ૧૦-૧-ર૦ર૪, બુધવારથી શરૃ થઈ ૪૦ દિવસ સુધી દરરોજ બપોરે ૩-૩૦ થી ૪-૩૦ દરમિયાન યોજવામાં આવી છે. જેનો લાભ લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ શૈલબેન મિસ્ત્રી (મો. ૯૯૭૮૮ ૭૩૩૬૬) અથવા શિલાબેન રાબડિયા (મો. ૯ર૬પ૪ ૭૦૪૬૭) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh