Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનચોર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૨૬ : જામનગર નજીક ખંભાળિયા બાયપાસ પાસે ત્રણેક દિવસ પહેલાં એક આસામીએ રાખેલુ બાઈક ચોરાઈ ગયું છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્ક-રમાં અટલ બિહારી બાજપાયી ભવનમાં રહેતા જીગરભાઈ વિનોદભાઈ રાયઠઠ્ઠા નામના આસામીએ ગયા સોમવારે સવારે પોતાનું જીજે-૩૭-સી ૧૬૨૪ નંબરનું મોટરસાયકલ ખંભાળિયા બાયપાસ પાસે રાખ્યું હતું.
ત્યાંથી રાત્રિ સુધીમાં રૂ.૩૦ હજારની કિંમતનું તેમનું બાઈક કોઈ શખ્સ હંકારી જતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial