Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડામાં બી. એડ્ કોલેજમાં અવેરનેસ વર્કશોપ

સાયબર ક્રાઈમ તથા પંચકોશી 'એ' પોલીસ દ્વારા

અલિયાબાડામાં આવેલા દરબાર ગોકળદાસ શિક્ષણ વિદ્યાલયમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા પંચકોશી એ ડિવિઝન સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓનલાઈન લોન, ગેરકાયદે દોરતી લીંક, બેંક ડીટેઈલ, આધારકાર્ડ, એટીએમની વિગત, ઓટીપી ન આપવા સમજણ અપાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh