Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રંગુનવાલા હોસ્પિટલમાં ઈકેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

રાશન કાર્ડ માટે ઈકેવાયસી ફરજિયાતઃ

જામનગર તા. ર૬: રાશન કાર્ડના દરેક વ્યક્તિને ઈકેવાયસી કરવાનું ફરજિયાત છે. જામનગરના રંગુનવાલા ટ્રસ્ટ દ્વારા ઈકેવાયસીની સેવા કરવામાં આવી રહી છે.

આ માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ (મોબાઈલ નંબર એડ થયેલ હોવો જોઈએ), મોબાઈલ ફોન સાથે કાલાવડ નાકા બહાર, રંગુનવાલા હોસ્પિટલમાં સવારે ૧૦ થી ૧-૩૦ અને સાંજે પ થી ૮-૩૦ સુધી સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh