Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની કામગીરી માટે
જામનગર તા. ૨૬: જામનગરમાં સમર્પણ માર્ગે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવનાર હોવાથી એક તરફનો માર્ગ આજથી ત્રણ માસ માટે બંધ રાખવામાં આવનાર છે. આ માટે મ્યુનિ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. સમર્પણ હોસ્પિટલ સર્કલથી જામનગરથી ખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરનાં રોડ ડીવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાંખવાની કામગીરીના અનુસંધાને અકસ્માત નિવારવા હેતુથી તા. ૨૬-૧૨-૨૪થી તા. ૨૫-૩-૨૫ સુધી એટલે કે ૩ માસ સુધી તમામ વાહન વ્યવહાર પાટે રસ્તો બંધ રાખવામાં આવશે. આથી વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉત્તર દિશા તરફના માર્ગનો ઉપયોગ વાહન ચાલકોએ કરવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial