Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૬: ભાટીયાની પોસ્ટ ઓફિસમાં દિન-પ્રતિદિન વહીવટ કથળતો જાય છે. લોકોના કોઈ કામ સમયસર થતાં નથી.
આ પોસ્ટ ઓફિસ કયારેય સમયસર ખુલતી જ નથી. પોસ્ટ ઓફિસમાં લોકોને ઉધ્ધત જવાબો આપી અપમાનિત કરાય છે. અનેક નાની-મોટી ફરિયાદો વારંવાર થતી રહે છે, પણ સ્થાનિક તંત્ર દાદ આપતું નથી. પોસ્ટ ઓફિસના રોજબરોજના કામકાજમાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial