Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના દલિત સમાજની બેઠક

જામનગર તા. ૨૬: ભારતીય સંવિધાનના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ચાલુ સાંસદમાં અપમાનજનક ઉચ્ચારણ કરવામાં આવ્યા હતાં.

આથી તેઓ માફી માંગે તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે.

આ બાબતે અગત્યની એક બેઠક તા. ૨૭-૧૨-૨૪ના સાંજે ૬ વાગ્યે રાખવામાં આવી છે. સર્વે દલિત સમાજ, બૌદ્ધ સમાજના આંબેડકર વાદીઓ, બુદ્ધિજીવીઓ વિદ્યાર્થીઓ તથા કામદાર ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા જામનગર યુવા દલિત સમાજના પ્રમુખ એન્જિનિયર ભાણજીભાઈ મકવાણા અને બૌદ્ધ સમાજના પ્રમુખ મીલીન્દ્રકુમાર મકવાણાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh