Advertisement
Author: નોબત સમાચાર

બરડા ડુંગરમાં આઠ સિંહનો વસવાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તથા પોરબંદર વિસ્તારમાં ફેલાયેલા બરડા ડુંગરમાં તાજેતરમાં સિંહ દર્શન માટે ઓપન જંગલ સફારીની શરૂઆત રાજય સરકારે કરી છે. આ જંગલ સફારીને સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ સિંહની સંખ્યા ઓછી હોય સિંહ દર્શન ના થતું હોય તાજેતરમાં બરડા ડુંગરમાં અત્યાર સુધીમાં કુલ આઠ સિંહનો વસવાટ થતાં હવે સાચા અર્થમાં બરડા ડુંગરની ગૌરવભૂમિ એશિયાટીક સિંહોનું બીજુ સરનામું ગીરના જંગલ પછી બની શકશે. તથા પ્રવાસીઓને પણ સિંહ દર્શનનો લાભ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh