Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાઃ બરડીયા ગુંસાઈજીની બેઠકમાં ઉજવાયો જલેબી ઉત્સવઃ અન્નકોટ દર્શન

બરડીયાની શ્રી ગુંસાઈજી બેઠકમાં ગુંસાઈજીના ૫૧૦માં પ્રાગ્ટય પ્રસંગે દ્વારકા-બરડીયા-વેરાવળ-કંપાલાના કાલીન્દ્રીવહુની શ્રી તરવર ગોપાલજી મહારાજની અધ્યક્ષતામાં જલેબી ઉત્સવ તથા અન્નકોટ દર્શન યોજાયા હતા. આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કિર્તન મંડળીએ ભજનો કર્યા હતા. હાલારમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh