Advertisement
Author: નોબત સમાચાર

જોલી બંગલા પાસે છલકાતી ભૂગર્ભ ગટર

જામનગર તા. ૩ઃ જામનગરના જોલી બંગલા, ૬૧, દિગ્વિજય પ્લોટ, પાયલ ટ્રાવેલ્સ નજીકમાં બે માસથી ભૂગર્ભ ગટર છલકાઈને જાહેર રોડ ઉપર ૫ાણી ફરી વળે છે. આ વખતે સ્થાનિકો દ્વારા સાતથી આઠ વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂગર્ભ ગટરની સફાઈ મેન્ટનન્સ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh