Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ પર નિર્માણધીન ઓવરબ્રિજના સર્વિસ રોડની મરામત શરૃઃ મનપાનુ તંત્ર દોડ્યુ

''નોબત''ના અહેવાલનો તત્કાળ પડઘો

જામનગરમાં લાલપુર બાયપાસે પાસે ઓવરબ્રિજના ચાલતા કામમાં સર્વિસ રોડમાં મસમોટા ખાડા હોવાનો અહેવાલ નોબતમાં પ્રસિદ્ધ થતાં જ તંત્ર સજાગ બન્યું છે અને રોડની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જીઆઈડીસી ઉદ્યોગનગર, કનસુમરા, મસીતીયા તરફ જવાના માર્ગે તકલીફ પડે નહીં તે હેતુથી એક માસ પહેલાં અહીં ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જ્યાં બે-ત્રણ ફૂટના ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગેનો અહેવાલ નોબતમાં પ્રસિદ્ધ થતાં જ તંત્ર જાગૃત થયું હતું અને રોડની મરામત કામગીરી શરૂ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh