Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૮: સમસ્ત દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રઘુવંશી ભાઈઓ-બહેનો માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૯-૧૦-ર૪ ના રાત્રે ૮-૩૦ વાગ્યાથી જૂની ગૌશાળા, ભથાડ ચોક, દ્વારકામાં રાખવામાં આવ્યો છે. જેમાં દ્વારકાના પ્રખ્યાત પરફેકટ બીટ્સ ઓર્કેસ્ટ્રાની સંગાથે ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial