Advertisement
Author: નોબત સમાચાર

આઈસીયુ ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ

જામનગરના કલેકટર ભાવિન પંડ્યાના હસ્તે

કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તથા અધિક કલેકટર ભાવેશ ખેરના હસ્તે જામનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આધુનિક સુવિધાઓથી સજજ નવી ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ પણ લોકાર્પિત કરાઈ હતી. જે જામનગર જિલ્લાની ત્રણ જૂની ૧૦૮ એમ્બ્યુલન્સની સામે ફેરબદલ કરવામાં આવશે. આ પ્રસંગે કલેકટરએ એમ્બ્યુલન્સની વિશેષતાઓ તથા દર્દીઓ માટે ઉપલબ્ધ કારવાયેલ નવીન સુવિધાઓ અંગેની ૧૦૮ના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી તેમજ લીલી ઝંડી બતાવી આ તમામ એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જામનગર જિલ્લાના ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર તથા જિલ્લા સુપરવાઈઝર જયદેવસિંહ જાડેજા તથા ૧૦૮ ના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh