Advertisement
Author: નોબત સમાચાર

દરેડ પાસેથી ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા સાથે એક ઝબ્બે

આરોપીની કરી લેવાઈ ધરપકડઃ

જામનગર તા. ૧૮: જામનગર નજીક દરેડ પાસેથી પસાર થતાં એક શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા. આ શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

જામનગર-લાલપુર માર્ગ પર આવેલા દરેડ ગામ પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં પ્રણામી ટાઉનશીપ-૪ નજીક દ્વારકેશ દર્શન સોસાયટીમાં રહેતા મયુર છગનભાઈ બોખાણી નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવ્યો હતો.

આ શખ્સની તલાશી લેતાં તેના કબજામાંથી દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી મયુર બોખાણીની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh