Advertisement
Author: નોબત સમાચાર

સલાયાની દ્વારકાધીશજીની હવેલીમાં શરદપૂનમના વિશિષ્ટ દર્શન યોજાયા

દ્વારકાધીશને સફેદ જરીવાળા વસ્ત્રોથી શણગારઃ

સલાયામાં ખૂબ જ પૌરાણિક દ્વારકાધીશજીની હવેલી આવેલી છે. આ હવેલીમાં તહેવારો નિમિત્તે સુંદર દર્શનનું આયોજન કરવામાં આવે છે. જેમાં શરદપૂનમના રોજ દ્વારકાધીશજીને સફેદ જરીવારા વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતાં. આ સુંદર અને અલૌકિક દર્શનનો લાભ સલાયાના વૈષ્ણવ પરિવારોએ લીધો હતો. આ હવેલીમાં મુખ્યાજી તરીકે બકુલભાઈ તથા વામનભાઈ દ્વારા સેવા કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh