Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જરૂરી મંજુરીના અભાવે કાર્યવાહી
જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં ચાલતા દુકાનના બાંધકામમાં જરૂરી મંજુરીના અભાવે તમામ દુકાનોને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જામનગરના ટાઉનહોલની ગોલાઈ વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલવાળુ બાંધકામ તોડી પાડી ત્યાં સાતેક દુકાનોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. માટે કોઈ જરૂરી મંજુરી લેવામાં આવી નહીં હોવાથી જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખા દ્વારા આજે સાત નવનિર્મિત દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. આથી બાંધકામધારકમાં દોડધામ મચી જવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial