Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસબીઆઈના આર્થિક સહયોગથી
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા માટે અદ્યતન એમ્બ્યુલન્સ ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. આ મો એસ.બી.આઈ. દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. એસ.બી.આઈ.ના ફંડમાંથી ધારાસભ્ય રિવાબા જાડેજાના ટ્રસ્ટની જહેમતથી રૂ. ૭પ લાખની કિંમતની આઈ.સી.યુ. ઈઙ્મા વ્હીલ્સ એમ્બ્યુલન્સ જામનગરની જી.જી. હોસ્પિટલને અર્પણ કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધા છે. પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં આઈ.સી.યુ.ના સાધન સામગ્રી સાથે આ પ્રથમ એમ્બ્યુલન્સ હોવાનું જાણવા મળે છે. એમ્બ્યુલન્સ અર્પણ વિધિ સમયે ધારાસભ્ય ઉપરાંત મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઈ અને હોસ્પિટલના ડોક્ટરો, એસબીઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial