Advertisement
Author: નોબત સમાચાર

સ્વામિનારાયણનગર પાછળથી પસાર થતી નદી બની નર્કાગાર

જામનગરમાં વોર્ડ નં. ૪ અને ૧૦ ના કોર્પોેરેટરો જાગે...: ચોમાસામાં સર્જાશે જળબંબાકાર

જામનગરમાં સ્વામિનારાયણનગર પાછળના વિસ્તારમાંથી પસાર થતી નદી કચરાથી ખદબદી રહી છે, અને નદીમાં જમા પાણી અવરોધાય તે રીતે માટી કેરળના ઢગલા જોવા મળી રહ્યા છે. પરિણામે આગામી ચોમાસામાં સિદ્ધેશ્વર સોસાયટી, ભીમવાસ, મધુવનમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થશે. આ માટે વોર્ડ નંબર ચાર અને દસના બન્ને વોર્ડના કોર્પોરેટરો સાથે મળીને પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh