Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં પ્રાર્થના સભામાં ટેપ કે રેકોર્ડર ધૂન મુકવાના બદલે પ્રાર્થના ગીતો ગવાય છે. અગાઉ રમણીકભાઈ મોટાણી ગાતા તેમની ઉંમર થઈ પણ તેઓ ક્યારેક જાય છે તો વજુભાઈ ડોડીયા હતા તે મૃત્યુ પામતા હવે મનુભાઈ તન્ના પ્રાર્થનાસભામાં જાય છે તથા મૃતકના પરિવારોને સધિયારો આપવાની સાથે પ્રાર્થના સભામાં આવેલાઓના મન પણ પવિત્ર કરે તેવા બુલંદ અવાજથી પ્રાર્થના કરે છે. મોટી ઉંમરના મનુભાઈ તન્નાની આ સેવા પ્રશંસનીય રહી છે.
તંુ શું કરે વિચાર? તારે આજ જવું કે કાલ જવું? જેવી અનેક વૈરાગી વાતો રજૂ કરતા પ્રાર્થના ગીતો સાથે પ્રાર્થના સભા તથા ઉઠમણામાં લોકોને ગદ્ગદ્ કરતા ખંભાળિયાના પ્રૌઢ અગ્રણી રઘુવંશી મનુભાઈ તન્ના ભાડથરવાળાની સેવા ખૂબ પ્રસંશનીય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial