Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તા. ૩: લાલપુરના જીજા માતા હોલમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ગુરૂ શિબિર યોજાઈ હતી. જેમાં તમાકુથી થતાં નુકસાન અને રોગો અંગે જાણકારી તાલુકા સુપરવાઈઝર જી.પી. મકવાણાએ આપી હતી. ટીએચઓ ડો. પરમારે તમાકુ છોડવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. આયોજન હરીપર પીએચસી સ્ટાફે કર્યું હતું. સંચાલન એમપીડબલ્યુ ડી.એમ. વારીયાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial