Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સાત ખેલાડીની સૌરાષ્ટ્રની અન્ડર-૧૯ના સિલેક્શન કેમ્પ માટે પસંદગી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા આયોજિત અન્ડર-૧૯ ઈન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં જામનગરના ખેલાડીઓએ ઉત્કૃષટ ખેલ પ્રદર્શન કર્યો હતો. જામનગરના સાત ખેલાડીઓ કેરવ રાવલ, જય રાવલીયા, પ્રિયાંશ મંગે, મીત તાલા, નિસર્ગ કાસુન્દ્રા, વિશ્વરાજ જાડેજા તથા મહિપત મકવાણાની સૌરાષ્ટ્રની અન્ડર-૧૯ ક્રિકેટ ટીમના સિલેક્શન કેમ્પમાં પસંદગી થઈ છે. આ ખેલાડીઓ જામનગરના ક્રિકેટ બંગલાના મેદાન પર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh