Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહકોની સલામતીના સાધન ન હોવાથી
જામનગર તા. ૩: જામનગરની જી.જી. હોસ્પિટલ સામે આવેલી એક હોટલમાં ગ્રાહકોની જિંદગીની સલામતી માટેના સાધનો રાખવામાં આવ્યા ન હોવાથી પોલીસે હોટલના સંચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના પી.એન. માર્ગ પર આવેલી જી.જી. હોસ્પિટલ સામે સૂર્યોદય હોટલમાં શનિવારે સિટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી ચકાસણી હાથ ધરી હતી.
આ હોટલમાં ફાયર સેફ્ટીના કોઈ સાધન રાખવામાં ન આવ્યા ન હોય અન્ય માણસોની સલામતી જોખમાતી જોવા મળી હતી. તેથી આ હોટલના સંચાલક વૈભવ કનકભાઈ પુજારા સામે આઇપીસી ૩૩૬ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial