Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયાની એસબીઆઈ મેઈન બ્રાંચમાં ટૂંક સમયમાં એટીએમ સાથે સીડીએમએ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી ૫૦ હજાર રૂપિયા સુધીની રકમ ૨૪ કલાકમાં ગમે ત્યારે જમા કરાવી શકાશે.
જો કે સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધી કોઈ ચાર્જ નથી, પણ ત્યાર પછી ટ્રાન્સેકશન દીઠ રૂ. ૨૫નો ચાર્જ થશે. આ મશીનની સુવિધા માટે મેનેજર અમીતકુમારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial