Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓવરબ્રિજની કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ ? તે પણ સવાલ
જામનગર મહાનગર પાલિકા દ્વારા લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું પરંતુ અત્યંત ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી આ કામ સમયસર પુરૂ થશે કે કેમ ? તે પણ એક સવાલ છે. કામ માટે રોડમાં પતરાની આડશ ઉભી કરાઈ હોવાથી વાહનચાલકો આમ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમાં પણ જો કામ લંબાશે તો વાહનચાલકોની મુશ્કેલી તો સમય પણ લેવાશે. આજે પણ અહિં દરરોજ ટ્રાફિક જામ થાય છે. આથી આ કામમાં ઝડપ લાવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial