Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની એસબીઆઈમાં એટીએમ- સીડીએમએની સુવિધા

ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયાની એસબીઆઈ મેઈન બ્રાંચમાં ટૂંક સમયમાં એટીએમ  સાથે સીડીએમએ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી ૫૦ હજાર રૂપિયા સુધીની રકમ ૨૪ કલાકમાં ગમે ત્યારે જમા કરાવી શકાશે.

જો કે સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધી કોઈ ચાર્જ નથી, પણ ત્યાર પછી ટ્રાન્સેકશન દીઠ રૂ. ૨૫નો ચાર્જ થશે. આ મશીનની સુવિધા માટે મેનેજર અમીતકુમારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh