Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદા- જુદા ૩૬ મોબાઈલ ફોન તથા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઈન્સ્પેકશનમાં આવેલા સૌરાષ્ટ્ર રેંજ આઈ.જી. અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયબર ફ્રોડના નાણાં તથા ખોવાયેલા મોબાઈલ મળીને ૩૨ લાખ રૂપિયાની મત્તા મુળ માલિકને અર્પણ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જુદા-જુદા બનાવોમાં ખોવાયેલા ૩૬ મોબાઈલ કિંમત રૂ. ૬,૩૭૯૧૬ તથા સાબર ફ્રોડના બનેલા કુલ ૪૦ બનાવોમાં ફ્રોડ થતાં લોકોના ચાલી ગયેલા નાણાં ૨૫,૨૩,૩૦૫ ની રકમ પરત અપાવીને ખુબ જ નોંધપાત્ર કામગીરી કરી હતી. જે પ્રશંસનીય રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial