Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સામે હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૭: જામનગરના એક મહિલા સામે રૂપિયા પોણા પાંચ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી તેનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ફારૂક હાજી મહંમદ વાડીવાલા પાસેથી રૂ.૪ લાખ ૭પ હજાર કાજલ બેન સુરેશભાઈ રાજાણીએ હાથ ઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક પરત ફર્યાની ફારૂક વાડીવાલાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ ધર્મેશ ગોંડલીયા, વિમલ ચૌહાણ, રવિરાજસિંહ સોઢા, અનિતા રામવાણીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial