Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વધારવાનો સંકલ્પ
પશ્ચીમ રેલવેનાં રાજકોટ ડિવિઝનમાં બંધારણ દિવસની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ ડીઆરએમ અશ્વીની કુમારે અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રસ્તાવના વાંચીને રાષ્ટ્રની એકતા અને અખંડીતતા વધારવાને સંકલ્પ લીધો હતો. અને તમામ રેલ કર્મચારીને સંકલ્પ લેવડાવ્યા હતાં કે તેઓ ભારતને સંપૂર્ણ સર્વભૌમ, સમાજવાદી, બીન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે આ બંધારણને અપનાવશે. આ સાથે જ રાજકોટ, જામનગર સ્ટેટ નગર દ્વારકા, વાંકાનેર સિહતના રેલવે સ્ટેશન પર પણ સમાન કાર્યક્રમ યોજાયો હતો.
રેલવે મુસાફરો અને રેલવે કર્મચારીઓમાં બંધારણ વિશે જાગૃતિ લાવવા માટે ડીઆરએમ ગોહિલએ મહત્ત્વનાં સ્થળોએ પોસ્ટર, બેનરો પણ લગાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે એ.ડી.આર.એમ. કૌશલ કુમાર ચૌબે, વિવિધ વિભાગનાં અધિકારીઓ રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial