Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકીઃ મુંબઈના પોલીસ કંટ્રોલમાં આવ્યો ફોન

મુંબઈ તા. ર૮: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પોલીસના ટ્રાફીક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યાે કોલ આવ્યો હતો. અને ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકી ભર્યા ફોન પછી પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલની તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh