Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રસિદ્ધ યાત્રાધામ શામબાનુમાં સાડા છ કરોડના ખર્ચે બનેલા અદ્યતન ટેકનોલોજી રાજયમાં સોલાર એનર્જી સંચાલિત સૌપ્રથમ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું મંદિરના પરિસરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર તથા ધારાસભ્યો, અધિકારીઓ, આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial