Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી

ભેજનું પ્રમાણ ૬૬ ટકાઃ

જામનગર તા. ર૮: જામનગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં જેમાં નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન ૧પ.પ ડીગ્રી જ્યારે આંશિક વધીને મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડક યથાવત્ રહી હતી. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા ઘટીને ૬૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh