Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદી આસપાસના દબાણો કયારે દૂર થશે... ?
ખંભાળિયા તા. ૨૮: ખંભાળિયામાં તાજેતરમાં ચોમાસા દરમ્યાન સિઝનનો કુલ ૯૬ ઈંચ જેવો ભારે વરસાદ પડતા ખંભાળિયા ખામનાથ તથા રામનાથ મંદિર પાસેની ઘી નદી જે અત્યંત ગાંડી વેલથી ચિક્કાર હતી તથા જેને સાફ કરવા પાલિકા દ્વારા પ્રતિ વર્ષ લાખો રૂપિયા ખર્ચવા પડે છે તે ગાંડી વેલ ૯૬ ઈંચ વરસાદના પૂરમાં -- થતાં ખામનાથથી રામનાથ સુધી ચિકકાર ભરેલી સ્વચ્છ પાણી વાળી ઘી નદીની ક્ષોણ તથા તેમાં રમતા બતક જેવા પતીયો રોજ માછલાને ચણ નાખવા આવતા સેવાભાવીઓની નદી ઉભરાય છે ત્યારે આ નદીને સ્વચ્છ રાખવા તથા ગાંડી વેલની સુરક્ષીત રાખવા તથા જયાં સુધી કરોડોની રીવર ફ્રન્ટ યોજના અમલી ના થાય ત્યાં સુધી જાળવણી કરવા માંગ કરાઈ છે. આ ઉપરાંત નદી આસપાસના દબાણો વ્હેલીતકે દુર કરવા પણ માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial