Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળી નાખવાનો પ્રયાસ કરાયો, પરંતુ સફળતા ન મળીઃ
જામનગર તા. ૩૦: જામનગરના સરદાર પાર્ક વિસ્તારમાં કોઈ બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નિકાલ કરી ગયા હતાં. જો આ કચરો ત્યાંથી ઉપાડવામાં નહીં આવે તો લોકોને નુક્સાન થઈ શકે છે.
શહેરના લાલપુર બાયપાસ નજીક રણજીતસાગર માર્ગ, સરદાર પાર્ક વિસ્તારમાં પરમદિવસે કોઈ હોસ્પિટલ સંચાલક દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકી ગયા હતાં. આ કચરાને બાળીને નાશ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, જો કે તેમાં સફળતા મળી ન હતી અને મોટાભાગનો કચરો યથાવત્ રહેવા પામ્યો હતો.
જો સત્વરે આ બાયોમેડિકલ વેસ્ટ ત્યાંથી ઉપાડવામાં નહીં આવે તો લોકોના આરોગ્યને નુક્સાન થઈ શકે છે અથવા કોઈ રખડતા જાનવર આ કચરો ખાઈ જશે તો તેને પણ નુક્સાન થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial