Advertisement
Author: નોબત સમાચાર

વિઠ્ઠલાણી પરિવાર દ્વારા કાળી ચૌદશના સમૂહ નૈવેદ્યનો કાર્યક્રમ

દ્વારકામાં ગુરૂવારને ૩૧ ઓક્ટોબરે

દ્વારકા તા. ૩૦: સમસ્ત વિઠ્ઠલાણી પરિવારના તમામ પરિવારજનોના કુળદેવી શ્રી સિકોતર માતાજીના સમૂહ નૈવેદ્યનો કાર્યક્રમ આગામી આસો વદ ચૌદશ (કાળી ચૌદશ) તા. ૩૧-૧૦-૨૪ને ગુરૂવારના રાખેલ છે. તેથી દરેક પરિવારજનોએ ઘેર નૈવેદ્ય બનાવવાના બદલે બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદનો કાર્યક્રમ લોહાણા મહાજનવાડી, દ્વારકામાં રાખેલ છે. આ ઉપરાંત નૈવેદ્ય બનાવવાની સેવા આપવા ઈચ્છતા બહેનોએ સવારે ૯:૩૦ કલાકે લોહાણા મહાજન વાડીમાં પહોંચવા સમસ્ત વિઠ્ઠલાણી પરિવાર ટ્રસ્ટી મંડળએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh