Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ દ્વારા સેવાસેતુ કાર્યક્રમ

પપ જેટલી યોજના હેઠળના લાભ એક જ સ્થળે

ખંભાળિયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરીમાં સેવા સેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાયો હતો. નોંધનીય છે કે સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઈલ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની નાગરિકોને મળતી પપ જેટલી જાહેર યોજના હેઠળના લાભો એક જ સ્થળે મેળવી શકાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh