Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૩૦: આગામી દિવાળીના તહેવારો દીવાળી, બેસતુ વર્ષ, ભાઈબીજ તથા હિન્દુઓના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે તહેવારોમાં કોઈ પણ ઈમરજન્સી માટે ચોવીસ કલાક દેવભૂમિ દ્વારકા ૧૦૮ ઈમરજન્સી સેવા તૈયાર છે.
જિલ્લાના ૧૦૮ ના મુખ્ય અધિકારી દીપકભાઈ ધનાણાએ જણાવેલ કે સામાન્ય દિવસો કરતા દિવાળી તહેવારોમાં ૨.૫૩ ટકા, નવા વર્ષમાં ૧૬.૧૪ ટકા અને ભાઈબીજના ૧૩.૦૮ ટકા બનાવો વધુ બનતા હોય છે. દાઝી જવા, પડી જવું, રોડ અકસ્માત, શારીરિક હુમલા જેવા બનાવો બનતા હોય છે. દ્વારકા જિલ્લામાં આ તહેવારોના દિવસોમાં ૧ર ટકા જેટલા વધુ બનાવો બનતા હોય દ્વારકા જિલ્લામાં ૧૧ ૧૦૦૮ ની એમબ્યુલન્સની ટીમના ૬૦ જેટલા કર્મચારીઓ કોઈપણ ઈમરજન્સીમાં કામ કરવા માટે તૈયાર હોવાનું તથા ર૪ કલાક ૧૦૮ નો સંપર્ક કરીને તાત્કાલિક મદદ મેળવી શકશે તેવું જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial