Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરોની શક્તિ ઉપાસનાની ઓળખ સમાન પરંપરાઃ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શારદીય નવરાત્રિ પર્વનો ગુરૂવારે આસ્થાભેર શુભારંભ થયો હતો. ઠેર ઠેર આયોજીત વિવિધ પ્રાચીન - અર્વાચીન ગરબીઓમાં પ્રથમ નોરતે રંગ જામ્યો હતો. સૌપ્રથમ આરતી સાથે માં આદ્યશક્તિની આરાધના સહ ગરબીનો પરંપરાગત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાચીન ગરબીઓમાં તાલીમ લઈ વિવિધ રાસ રજૂ કરતી બાળાઓએ નવરાત્રિની મૂળ પરંપરાને અકબંધ રાખી આકર્ષણ જગાવ્યું હતું. તો બીજી તરફ અર્વાચીન ગરબીના આયોજનોમાં ખેલૈયાઓ રંગબેરંગી અને અવનવા ટ્રેડિશનલ પોષાકમાં સજજ થઈ ગરબે ઘૂમ્યા હતાં. પ્રથમ નોરતે જ નગરમાં ગરબીઓમાં ખેલૈયાઓનો ઉત્સાહ બુલંદ જોવા મળતા જમાવટ થઈ હતી. (તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial