Advertisement
Author: નોબત સમાચાર

હાલારી વિશા ઓશવાળ સમાજનું સમુહ જ્ઞાતિ ભોજન

જામનગર તા. ૪: જામનગરના હાલારી વિશા ઓશવાળ સમાજ તથા બાવન ગામ અને વિશ્વભરમાં વસતા જ્ઞાતિજનો માટે માતુશ્રી વેલુબેન કરમશી ખેતશી ગડા પરિવાર (મૂળ ગામ ચેલા, હાલ જામનગર) દ્વારા તા. ૬-૧૦-ર૪ ના સવારે ૧૧ થી બપોરે ર વાગ્યા સુધી ઓશવાળ સેન્ટરમાં હાલારી વિશા ઓશવાળ સમાજના નેજા હેઠળ સમૂહ જ્ઞાતિભોજન (નાત જમણવાર), આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh