Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૪ : જામનગરના કૃષ્ણનગરની શેરી નં.૧માં રહેતા હેમતભાઈ કુરજીભાઈ મોલીયા નામના આસામી ગઈ તા.૨૩ની સવારે સરૂ સેકશન રોડ પર મોદી સ્કૂલ સામે પાર્કિંગમાં પોતાનું જીજે-૧૦-ડીકે ૧૬૧૮ નંબરનું એક્ટિવા રાખીને ગયા હતા. ત્યાંથી બપોર સુધીમાં રૂ. ૫૦ હજારનું આ વાહન કોઈ શખ્સ ચોરી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial