Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી

મિશ્ર ઋતુ વચ્ચે તાપમાનનો પારો સ્થિરઃ

જામનગર તા. ૪: જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૮પ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ રહેતા ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh