Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા દ્વારકા રોડ પર આવેલ હોટલ ધી લીઓ મીડવેમાં અમેઝીંગ દ્વારકા સંસ્થા દ્વારા ત્રણ દિવસ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની મેદનીમાં ખેલૈયાઓ તથા દર્શકો ગામે ગામથી મોટી સંખ્યામાં જોડાયા હતાં. રોજ માં દુર્ગાની મહા આરતી સાથે માતાજીની આરાધના કરીને યોજાતા આ નવરાત્રિ મહોત્સવમાં એક દિવસ હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ ખેલૈયાઓ સાથે ગરબા રમવામાં જોડાયા હતા તથા સરસ આયોજન બદલ દિનેશભાઈ ચાવડા તથા તેમની ટીમને ધન્યવાદ આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial